એલન મસ્કથી લઈને મુકેશ અંબાણી સુધી, તમે ઘણા લોકોની નેટવર્થ વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે. કરોડો રૂપિયાની કમાણી કરનાર આ અરબપતિ ટોપ 1 ટકા ભારતીયમાંથી એક છે. એલન મસ્કથી લઈને મુકેશ અંબાણી સુધી, તમે ઘણા લોકોની નેટવર્થ વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે. કરોડો રૂપિયાની કમાણી કરનાર આ અરબપતિ ટોપ 1 ટકા ભારતીયમાંથી એક છે. આ દિગ્ગજોની જેમ દરેક લોકો આર્થિક રીતે મજબૂત બનવાનું સપનું જોતા હોય છે. આવકના દરેક રૂપિયાને ક્યાં ખર્ચ કરવો અને કેવી રીતે કરવો તેના હિસાબનું પ્લાનિંગ પણ કરતા હશો, પરંતુ શું તમારા મનમાં એવો સવાલ આવ્યો છે કે, દુનિયાના ટોપ 1 ટકા અમીર લોકોની યાદીમાં આવવા માટે તમારી નેટવર્થ કેટલી હોવી જોઈએ? તેના વિશે અંકુર વારિકોએ પોતાના યુટ્યુબ વીડિયોમાં પણ જણાવ્યું છે. સૌથી પહેલા નેટવર્થનો અર્થ તમને જણાવીએ છીએ. નેટવર્થનો અર્થ છે તમારી પાસે રહેલી કુલ સંપત્તિમાંથી કુલ કરજને ઘટાડીને પાછળ જે બચે છે, એ જ તમારી અસલી નેટવર્થ હોય છે. તેમાં તમારી સેવિંગ્સ, પ્રોપર્ટી, શેર, બિઝનેસ વેલ્યૂ, બેંક બેલેન્સ બધું જ સામેલ હોય છે. નેટવર્થ એક એવું ફેક્ટર છે, જેને દુનિયાના કોઈપણ વ્યક્તિની આર્થિક સ્થિતિને જાણી શકાય છે. સૌથી પહેલા નેટવર્થનો અર્થ તમને જણાવીએ છીએ. નેટવર્થનો અર્થ છે તમારી પાસે રહેલી કુલ સંપત્તિમાંથી કુલ કરજને ઘટાડીને પાછળ જે બચે છે, એ જ તમારી અસલી નેટવર્થ હોય છે. તેમાં તમારી સેવિંગ્સ, પ્રોપર્ટી, શેર, બિઝનેસ વેલ્યૂ, બેંક બેલેન્સ બધું જ સામેલ હોય છે. નેટવર્થ એક એવું ફેક્ટર છે, જેને દુનિયાના કોઈપણ વ્યક્તિની આર્થિક સ્થિતિને જાણી શકાય છે.