IPL 2025 Auction: IPL 2026ના માટે મિનિ હરાજી પૂર્ણ થઈ ગઈ છે. આ હરાજી દરમિયાન 10 ટીમો પોતાના પર્સની તાકાત પ્રમાણે મેદાનમાં ઉતરી હતી અને જેમાં વિદેશી અને અનકેપ્ડ પ્લેયર્સ ટોપ પર રહ્યા હતા. જે દરમિયાન હરાજીનું સંચાલન કરનારી મલ્લિકા સાગર પણ ચર્ચામાં રહી હતી અને લોકો તેની વધુ ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
IPL Mini Auction 2026: આઈપીએલ 2026 પહેલા મિનિ હરાજી યોજાઈ ગઈ છે, જેમાં મોટા-મોટા નામોની સાથે જેઓ ક્યારેય ભારતીય ટીમ માટે રમ્યા નથી તેવા ખેલાડીઓ પણ જબરજસ્ત ચર્ચામાં રહ્યા હતા. આ ઓક્શન દરમિયાન સંચાનક કરનારી મહિલા પ્રેઝન્ટેટર મલ્લિકા સાગર પણ ચર્ચામાં છે જેની કુશળતા ઓક્શનમાં જોવા મળી હતી, ખેલાડીને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝી વચ્ચે રસાકસી હોય કે બોલી અટકી ગયા પછી બોલી લગાવતા ટેબલ પર બેઠેલા માલિકોને એક્ટિવ કરવામાં પણ તેણે મહત્વના પ્રયાસો કર્યા હતા. હવે બધાને એ સવાલ થઈ રહ્યો છે કે આ મલ્લિકા સાગર છે કોણ? અહીં મલ્લિકા વિશેની ટૂંકી માહિતી આપવામાં આવી છે. આમ, IPL હરાજી 2026 મલ્લિકા સાગર IPL 2026 મિનિ હરાજી માટે હરાજીના સંચાલન માટે સ્ટેજ પર જોવા મળી હતી. એક સમયે પુરુષોનું પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં મલ્લિકા સાગરનું પ્રભૂત્વ જોવા મળી રહ્યું છે. પાછલી સિઝનમાં ઇતિહાસ રચ્યા પછી, તે અનેક IPL હરાજીની સંચાલન કરનારી પ્રથમ મહિલા બની હતી. “ધીસ પ્લેયર ગોસ ટુ રેડ કોર્નર..” એ એક અવાજ છે જે તમે દરેક હરાજીમાં સાંભળ્યો હશે, અને આ વખતે, તેણે પુનરાગમન કર્યું હતું. મલ્લિકા સાગર IPL 2026 મિનિ હરાજી માટે હરાજી કરનાર તરીકે પરત ફરી હતી, એક સમયે પુરુષોનું પ્રભુત્વ ધરાવતા ક્ષેત્ર મહિલાઓ પર આ કામ સારી રીતે કરતી જોવા મળી રહી છે. પાછલી સિઝનમાં ઇતિહાસ રચ્યા પછી, તે અનેક IPL હરાજીનું અધ્યક્ષપદ સંભાળનાર પ્રથમ મહિલા બની છે, જે દર્શાવે છે કે BCCI તેમને ફરીથી આ જવાબદારી સોંપવાનું વધારે યોગ્ય ગણ્યું છે.