Spam calls: Spam calls અને મેસેજને કારણે અનેક લોકો હેરાન થઇ જતા હોય છે. આમ, તમે આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને Spam calls માંથી છુટકારો મેળવી શકો છો. તો જાણો આ વિશે વધુમાં. How to stop Spam Calls: સ્પામ કોલ્સ અને મેસેજને કારણે અનેક લોકો કંટાળી જતા હોય છે. જો કે સ્પામ કોલ્સમાંથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. આમ, તમે પણ સ્પામ કોલ્સ બ્લોક કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ ફોલો કરો. તો જાણો આ માટે શું કરશો?
Spam Calls અને મેસેજ શું હોય છે?
Spam Calls તેમજ મેસેજ રિયલમાં ફર્જી કોલ્સ અને મેસેજ હોય છે. ઘણીવાર ઇનામ જીતવાથી લઇને લોટરી લાગવાના તેમજ કસ્ટમર કેરમાંથી કોલ આવતા હોય છે. આ કોલ વ્યક્તિને હેરાન પરેશાન કરી દે છે.
Spam Calls થી શું નુકસાન થાય?
Spam Calls અને મેસેજનો ઇરાદો લોકોને નુકસાન પહોંચાડવાનો અને સાથે બેન્ક ડિટેલ્સ ચોરી કરવાનો હોય છે. તમે ધ્યાન ન રાખો તો મિનિટોમાં તમારું બેન્ક ખાતું ખાલી થઇ શકે છે. Spam Calls અને મેસેજ રોકવા માટે સ્માર્ટફોનમાં એક ખાસ ઓપ્શનમાં આવ્યું છે. આ ઓપ્શનની મદદથી સ્પામ અને ફેક કોલ્સ તમે રોકી શકો છો. આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી.