March 19, 2026

News Media

Save Time Live Better..!

Kittu

ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી, જાણો કેમ તૂટ્યો 5 વર્ષનો સંબંધ

ગરબા ક્વિન તરીકે જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની પવન જોશી સાથેની સગાઈ તૂટી ગઈ હોવાની ચર્ચા છે. બંનેની સગાઈ આજથી પાંચ વર્ષ પહેલા થઈ હતી. નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી થયા હતા પરંતુ પવનની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા આ સગાઈ તૂટી હોવાનું જાણવા મળે છે