Actress Pregnancy Before Marriage: બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા છે. જો કે આ નવી વાત નથી, શ્રીદેવીથી લઈને આલિયા ભટ્ટ સુધીની ઘણી અભિનેત્રીઓ લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ચુકી છે.
અભિનેત્રી ઇલિયાનાની જેમ ઘણી એવી અભિનેત્રીઓ છે જે સિંગલ મધર બની છે. એટલે કે આ અભિનેત્રીએ લગ્ન વગર જ બાળકને જન્મ આપ્યો છે. કેટલાકે બાળકને દત્તક લીધું છે તો કેટલાકે સરોગસીનો આશરો લીધો છે. ઇલિયાના ડીક્રુઝ પણ એવા લોકોમાંથી એક છે જેમના લગ્ન વિશે ખબર નથી, પરંતુ અભિનેત્રીએ ચાહકોને માતા બનવાના ખુશખબર આપ્યા છે. ઇલિયાનાએ બેબી સૂટ અને પેન્ડન્ટનો ફોટો શેર કર્યો છે.

More Stories
યુપી કહે છે કે બંગાળના પ્રતિબંધના પગલા પછી ‘ધ કેરળ સ્ટોરી’ને કરમુક્ત બનાવશે.
બ્લુ ટિક પર અમિતાભ બચ્ચનની ફની ટ્વીટ.
20 વર્ષની ન્યાસાને આજે, મમ્મી કાજોલ અને પપ્પા અજય દેવગણ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ